Duration 6:6

Ahmedabad: Schools Spreading Corona | Corona Guidelines Disobeyed In Schools | Latest News Today

313 watched
0
5
Published 26 Mar 2021

#GujaratLatestNewsToday #AhmedabadJKSchoolNews #ZEE24KALAKRealityCheck ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ છતાંય બોપલ-આંબલીની શાળામાં બાળકોને શાળામાં મજબૂર કરીને બોલવામાં આવી રહ્યા છે, નાના કુમળી વયના વિદ્યાર્થીઓ શાળામાં જવાબવહી અને પ્રશ્નપત્ર લેવા માટે બોલવામાં આવી રહ્યા છે, વાલીઓ પણ પ્રશ્નપત્ર અને જવાબવહી લેવા આવવા ધરમધક્કા ખાઈ રહ્યા છે, ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં બોપલની તેજસ સ્કૂલ અને આંબલીની જે.કે. પટેલ પ્રાથમિક શાળા સંચાલકોની દાદાગીરીની પોલ ખુલી, ઝી 24 કલાકની ન્યુઝ ટીમ પહોંચતા શાળા સંચાલકો બાળકોને શાળાથી ભગાવવા લાગ્યા, ઝી 24 કલાકના કેમેરા પર સ્કૂલ સંચાલકો સફેદ જૂઠ બોલતા પકડાયા, શાળાના શિક્ષકોએ કબુલ્યું, બાળકોને શાળામાં પ્રશ્નપત્ર લેવા બોલવામાં આવી રહ્યા છે, ઝી 24 કલાક ના મોટા સવાલ ? શું શાળા સંચાલકો સરકાર થી પણ મોટા છે ? આંબલીની જે.કે. પટેલ સ્કૂલ અને બોપલની તેજસ સ્કૂલ શાળા સંચાલકો શિક્ષણ મંત્રી અને સરકારથી પણ મોટા છે ? નાના બાળકો કોરોના બ્લાસ્ટનો શિકાર બનશે તો જવાબદાર કોણ ? સરકાર અને શિક્ષણ વિભાગ આંબલીની જે.કે. પટેલ સ્કૂલ અને બોપલ ની તેજસ સ્કૂલ સામે કડક પગલાં ભરશે ? Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati

Category

Show more

Comments - 0